અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
હજારો વર્ષો પહેલા લખાયેલી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનાર, દરેક વિદ્વાન દ્વારા, જુદી જુદી રીતે તેનું અર્થઘટન કરાયું છે. અને આ કાળમાં જ્યારે ઉંમરમાં માત્ર... Read More
આપણે બાળપણથી જ ભગવાન અને દેવ-દેવીઓને પ્રાર્થના કરતા હોઈએ છીએ, ભક્તિ કરીએ છીએ અને ઘણી જુદી જુદી રીતે ભગવાન અને ધર્મની સાથે સંકળાયેલા છીએ, છતાં આપણે... Read More
કર્મ શું છે? શું સારા કર્મો(પુણ્યકર્મ) ખોટા કર્મોને (પાપકર્મને) ખલાસ કરી શકે? શા માટે સારા લોકોને ભોગવવું પડે છે? ક્યારે નવું કર્મ બંધાય નહીં? જો... Read More
શું તમે તમારી જાતને ક્યારેય પુછ્યું છે કે, ‘ખરેખર હું કોણ છું?’ શું હું એક પિતા, એક પતિ, એક મિત્ર, એક એંજિનિયર, એક મુસાફર છું? હકીકત એ છે કે, પુત્રના... Read More
પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે આને તે કંઈ પ્રેમ કહેવાય? જો ખરેખર પ્રેમ હોય તો આવું તે હોઈ શકે? સાચો પ્રેમ... Read More
કોઈ પણ પ્રકારની મનને કેન્દ્રિત કરવાની (માનસિક એકાગ્રતાની) ક્રિયા એ મનોયોગ (ધ્યાન) કહેવાય છે; પરંતુ જો તે કોઈ પણ ધ્યેય વગર કરવામાં આવે તો તેનો કશો... Read More
અહમ દૂર કરવાનો નથી, અહંકાર દૂર કરવાનો છે. અહમ એટલે હું – તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે... Read More
આપણામાંનાં ઘણા શ્રદ્ધા સહિત ધાર્મિક ક્રિયાઓ સાથે સજ્જડ રીતે જોડાયેલા છે. આટઆટલો ધર્મ કર્યો, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા, છતાં મન-વચન-કાયાથી થઈ... Read More
શું એવું તમારા ધ્યાનમાં આવ્યું છે કે, કોઈપણ સંબંધોમાં, જો તમને કોઈ (વ્યકિત) ના ગમતી હોય, તો તમને તેની ભૂલો (દોષ) દેખાવાનું શરૂ થઈ જાય છે? આમ સતત ભૂલો... Read More
મૃત્યુ શું હશે? મૃત્યુ સમયે શું હોય? મૃત્યુ પછી શું? મૃત્યુના અનુભવો કહેનારો કોણ? જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શક્તો નથી. જે જન્મ પામે છે તે... Read More
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ વાણી કેવીરીતે બોલાય છે? આ પેલાં સિતારના તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં? એવું આ એક જ... Read More
મુકિતની શોધમાં પડેલા ઘણા મુમુક્ષુઓ એવી અણસમજણમાં હોય છે, કે મન આપણું દુશ્મન છે અને મોક્ષ પ્રાપ્તિ માટે તેનો નાશ થવો જ જોઈએ. બીજી બાજુ મન જયારે... Read More
ખરેખર તો, બે પ્રકારના બ્રહ્મચર્ય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે... Read More
ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી? એનું રહસ્ય શું... Read More
"બીજાનો દોષ જોવાથી કર્મ બંધાય, પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય." આ છે કર્મનો સિદ્ધાંત." મોટામાં મોટો મૂળ દોષ 'પોતાના સ્વરૂપનું અજ્ઞાન' એ જ છે !... Read More
અનાદિ કાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે જેવાં કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી... Read More
અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિંત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, જ્યારે આ સિદ્ધાંત તમારી શ્રદ્ધા અને જાગૃતિમાં દૃઢ રહેશે... Read More
subscribe your email for our latest news and events