પૂજ્ય દીપકભાઈ

દાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.

હવે તમે સરળતાથી દાદા દરબારમાં પૂજ્ય દીપકભાઈને મળી અને વાતચીત કરી શકો છો, જ્યારે પણ તેઓ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે!

મળવા માટેનો સમય અને માહિતી:

તમે દાદા દરબાર માટેની સુનિશ્ચિત તારીખો સહિતની તમામ માહિતી, માહિતી કેન્દ્ર પરથી મેળવી શકો છો. માહિતી કેન્દ્ર પર સંપર્ક કરવા માટે કોલ કરો +91 9328661166 / +91 9328661177 અથવા [email protected] પર ઈ-મેઈલ કરી શકો છો.

  • દાદા દરબારનો સમય:
    • બપોરનું સેશન - ૧૨:૦૦ થી ૧૨:૩૦ pm
    • સાંજનું સેશન - ૬:૩૦ થી ૭:૦૦ pm
    • રવિવારે માત્ર બપોરનું સેશન જ રહેશે.

વધારાની માહિતી:

  • દાદા દરબારમાં હાજર રહેવા માટે તમારે માહિતી કેન્દ્રમાંથી એક ફ્રી ટોકન મેળવવાનું રહેશે.
  • ટોકનનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે તથા જે દિવસે દાદા દરબારનું આયોજન હશે તે દિવસે જ કરવામાં આવશે.
  • ટોકન વિતરણ નો સમય:
    • બપોરનાં સેશન માટે: ૯:૩૦ am થી ૧૧:૩૦ am
    • સાંજનાં સેશન માટે: ૪:૦૦ pm થી ૬:૦૦ pm
  • દાદા દરબારની તારીખો અને સમયો અણધાર્યા સંજોગોને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર અથવા રદ થઈ શકે છે, તો જ્યારે પણ તમે દાદા દરબારમાં આવો ત્યારે માહિતી કેન્દ્રમાં સમય અને તારીખ માટે ખાતરી કરી લેવી. આ બાબતે આપને કોઈપણ અસુવિધા થાય તો તે માટે અમે પહેલેથી જ ક્ષમા માંગીએ છીએ.
×
Share on
Copy