‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’

દાદા ભગવાન

સ્વાગત છે !

‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’

દાદા ભગવાન

દરેક જીવમાત્ર સતત સુખની શોધમાં છે. દુ:ખ કોઈને ગમતું નથી. તેમ છતાં, આ શોધનો અંત ત્યારે જ આવે છે જયારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરુપ(આત્મા)ની ઓળખાણ થયા પછી જ થાય છે. શાશ્વત સુખના આ માર્ગની શોધ એ. એમ. પટેલ દ્વારા થઇ હતી જેઓ દાદા ભગવાન નામથી ઓળખાય છે. તેમણે અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન કે જે અક્રમ વિજ્ઞાનના નામથી ઓળખાય છે તે જગત માટે ખુલ્લું કર્યું.

અક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરુપ(આત્મા)ની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. આ અનોખું વિજ્ઞાન રોજબરોજના પ્રશ્નોની વ્યવહારિક ચાવીઓ પૂરી પડે છે, જેનાથી જીવનમાં એકતા અને આનંદની પ્રાપ્તિ થાય છે.

જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિથી પોતાના સાચા સ્વરુપની ઓળખાણ શક્ય બને છે.

અમારી એવી ભાવના છે કે આપ પણ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્તિના અનોખા પ્રયોગનો અચૂક અનુભવ કરો.  જુઓ વીડિયો 
Close Video

જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે

"દાદા પાસેથી જ્ઞાન મળ્યા પછી આંનદ આનંદ થઈ ગયો છે, સુખ - દુઃખ આવે ત્યારે દાદા કોઈપણ સ્વરૂપે સમજણ આપી જાય છે. હું અને દાદા એક જ છીએ એવો ભાવ થાય છે."

Play Video
Close Video

જ્ઞાન પછી હું શુધ્ધાત્મા છું, અનુભવમાં આવે છે.

"જ્ઞાન ન લીધું હોય તો પણ લેવા જેવું છે,લાભ થાય કે ન થાય પણ પૂજ્ય દીપકભાઈનો જે હાથ પકડાયો છે, એ તમને છોડશે નહીં."

Play Video
Close Video

પ્રત્યક્ષનો કેટલો બધો લાભ થાય છે.

"આ ઘર બેઠા આવેલી ગંગા કેહેવાય, જે જિજ્ઞાસા સાથે પચાસ વર્ષ થી હું ભટક તો હતો, તેનો મને કાલે નીરુમા તમારા અને દીપકભાઈના દર્શનથી અનુભવ થયો."

Play Video
Close Video

આત્મામાં રહેવાની યુક્તિ બતાવી દીધી છે.

"આ વિજ્ઞાનથી નિરંતર આનંદની ખુશીથી અંદર રહી શકાય છે."

Play Video
Close Video

હવે મને મારા ફેમીલી સાથે કનેકશન થઈ ગયું છે.

"જ્ઞાન પછી હું ઘરે ગઈ મને જરાપણ કલેશ થયો નહી ઘણું સરસ રહ્યું, જયારે પહેલા બહું કલેશ થતો હતો. જ્ઞાન પછી મને મારા ફેમીલી સાથે સરસ કનેકશન થઈ ગયું છે."

Play Video
Close Video

બહું શાંતિ થઈ ગઈ પ્રતિક્રમણથી.

"સત્સંગ જોવાથી અને જ્ઞાન લેવાથી અપમાન આવે ત્યારે મને અંદર શાંતિ રહે છે. પહેલા બહું ગુસ્સો આવતો હતો. પપ્પાના પ્રતિક્રમણ કરવાથી મને મારી ભૂલ સમજાય છે, અને હવે તો મારે અને પપ્પા વચ્ચે બહું શાંતિ થઈ ગઈ છે."

Play Video
Close Video

જ્ઞાનવિધિ ની અસર કઈંક જુદી જ છે.

"હાઈવે પર ગાડી કઈ રીતે ચલાવી એની માટેની સમજણ તો મેં કેળવી હતી. પણ આ ભવસાગરની અંદર ડ્રાઈવર બનીને કઈ રીતે ચાલવું એની ટ્રેનીંગ કયાંથી મેળવવી અને એના રસ્તા કયાંથી મેળવવા એનો અનુભવ જ્ઞાનવિધિમાં થયો છે. "

Play Video
Close Video

દ્રષ્ટિ જ બદલાય ગઈ છે.

"કેટલાય હજારો વર્ષોની પુણ્ય હશે તે આનો મેળ ખાધો, નહીંતર આ દુષમકાળમાં આ બધું મળવું કંઇ સેહલું નથી, દાદા પછી આપ મળો છો ઍ જ મોટામાં મોટુ છે, કારણકે ઘણા વિચારો કરે છે, તો પણ આવી શકતા નથી."

Play Video
Close Video

હું સુખી-સુખી થઈ ગયો છુ.

"છેલ્લા ૭ વર્ષથી હું ભગવાનને શોધતો હતો, હું બધે જ ફર્યો અને અહી તમે મને જ્ઞાન આપીને મારામાં ભગવાન પ્રગટ કરી દીધા અને હું સુખી સુખી થઈ ગયો."

Play Video
જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે

જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે

"દાદા પાસેથી જ્ઞાન મળ્યા પછી આંનદ આનંદ થઈ ગયો છે,..."

00:01:36
જ્ઞાન પછી હું શુધ્ધાત્મા છું, અનુભવમાં આવે છે.

જ્ઞાન પછી હું શુધ્ધાત્મા છું, અનુભવમાં આવે છે.

"જ્ઞાન ન લીધું હોય તો પણ લેવા જેવું છે,લાભ થાય કે..."

00:03:40
પ્રત્યક્ષનો કેટલો બધો લાભ થાય છે.

પ્રત્યક્ષનો કેટલો બધો લાભ થાય છે.

"આ ઘર બેઠા આવેલી ગંગા કેહેવાય, જે જિજ્ઞાસા સાથે..."

00:02:23
આત્મામાં રહેવાની યુક્તિ બતાવી દીધી છે.

આત્મામાં રહેવાની યુક્તિ બતાવી દીધી છે.

"આ વિજ્ઞાનથી નિરંતર આનંદની ખુશીથી અંદર રહી શકાય છે...."

00:07:01
હવે મને મારા ફેમીલી સાથે કનેકશન થઈ ગયું છે.

હવે મને મારા ફેમીલી સાથે કનેકશન થઈ ગયું છે.

"જ્ઞાન પછી હું ઘરે ગઈ મને જરાપણ કલેશ થયો નહી ઘણું..."

00:01:59
બહું શાંતિ થઈ ગઈ પ્રતિક્રમણથી.

બહું શાંતિ થઈ ગઈ પ્રતિક્રમણથી.

"સત્સંગ જોવાથી અને જ્ઞાન લેવાથી અપમાન આવે ત્યારે..."

00:02:03
જ્ઞાનવિધિ ની અસર કઈંક જુદી જ છે.

જ્ઞાનવિધિ ની અસર કઈંક જુદી જ છે.

"હાઈવે પર ગાડી કઈ રીતે ચલાવી એની માટેની સમજણ તો..."

00:03:25
દ્રષ્ટિ જ બદલાય ગઈ છે.

દ્રષ્ટિ જ બદલાય ગઈ છે.

"કેટલાય હજારો વર્ષોની પુણ્ય હશે તે આનો મેળ ખાધો,..."

00:09:07
હું સુખી-સુખી થઈ ગયો છુ.

હું સુખી-સુખી થઈ ગયો છુ.

"છેલ્લા ૭ વર્ષથી હું ભગવાનને શોધતો હતો, હું બધે જ..."

00:01:46
Quotes
People live for two reasons. Only a rare person lives for the Soul. All the rest live for money.
Business Ethics and Money

સાપ્તાહિક લેખ

ધંધામાં નીતિમત્તા : પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો

ધંધામાં નીતિમત્તા અને પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો અંગેનુ છેલ્લું રહસ્ય પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ છે. ચાવીરૂપ સિધ્ધાંતો જેવાકે ધંધામાં ખોટ આવે/દેવું થઈ જાય, ત્યારે શું કરવું ?, શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?, શું મારે ધંધો વધારવો જોઈએ?  વગેરે સંબંધિત   પ્રશ્નોત્તરી સત્સંગ અત્રે પ્રસ્તુત કરેલ છે. નીતિમત્તા સંસાર વ્યવહારનો સાર છે. જો તમે પ્રામાણિક છો પરંતુ તમારી પાસે બહું પૈસાના હોય છતાં પણ...

READ more share
લેટેસ્ટ અપડેટ્સ
Janmashtami Celebration 2024 Janmashtami Celebration 2024 Aug 29, 2024 | Janmashtami is a festival that celebrates the birthday of Lord Shree Krishna, who is lovingly...
Guru Purnima Celebration 2024 - Chicago, US Guru Purnima Celebration 2024 - Chicago, US Jul 29, 2024 | July 17 – July 21 turned out to be the golden days for each and every follower of Dada, as they...
19th March, 2024 - Pujya Niruma’s Punyatithi Day 19th March, 2024 - Pujya Niruma’s Punyatithi Day Mar 23, 2024 | It was 19th March 2024 early morning! As the sun dawned, heard some music and a familiar song. And...
આગામી કાર્યક્રમ

પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા તમારા રોજબરોજના જીવનના પ્રશ્નોના સમાધાન મેળવો અને શાશ્વત સુખનો અનુભવ પ્રાપ્ત કરવા જ્ઞાન વિધિનો લાભ લો.

12 સપ્ટેમ્બર to 14 સપ્ટેમ્બર

Satsang and Gnanvidhi in Malaysia

schedule region KALAMANDAPAM HALL, 3 Lorong Scott, Brickfields, Jalan Scott, Kuala Lumpur, , Malaysia
મળો પૂજ્ય દીપકભાઈને

દાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.

×
Share on