Related Questions

શા માટે લોકો ગુસ્સે થઈ જાય છે?

સામાન્યપણે આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે ક્રોધ થઇ જાય. ઘણીવાર આપણે સાચા હોઈએ ને કોઈ આપણને ખોટા પાડે તો ક્રોધ થઇ જાય. પણ આપણે સાચા તે આપણા દ્રષ્ટિબિંદુથી ને? સામાના દ્રષ્ટિબિંદુથી એય પોતાને સાચો જ માને ને? ઘણીવાર સુઝ નાં પડે, આગળનું દેખાય નહી, શું કરવું એ સમજાય નહી ત્યારે ક્રોધ થઇ જાય.

×
Share on
Copy