ચિંતામુક્ત કઈ રીતે રહી શકાય: હંમેશ માટે ચિંતામુક્ત રહો!

ચિંતા શા માટે? શું તમને ચિંતા કરવી ગમે છે? “ના, હું ચિંતા કરવાનું બંધ કરવા ઈચ્છું છું...” તો પછી ચિંતા કઈ રીતે બંધ કરવી, તે માટે નીચે દર્શાવ્યા... Read More

ક્રોધ પર કાબૂ

“ક્રોધ ના કરો“, “ક્રોધને બંધ કરો“, “ક્રોધને કાબૂમાં લો“ એવું સામાન્ય રીતે લોકો કહેતા હોય છે. પણ ક્રોધ એમ ને એમ બંધ કેવી રીતે થાય? ક્રોધ તો પરિણામ છે,... Read More

આત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ

જો કોઈ તમારું નાક દબાવી રાખે, તો એવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે શ્વાસ લેવાનો પ્રયત્ન છોડતા નથી, ભલે તમારે એના માટે ખૂબ જ મહેનત કરવી પડે, તો પણ... Read More

સ્પર્ધા

સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય એવું નહીં હોય. સ્પર્ધા ક્યાં નથી? નાના હોઈએ ત્યારે રમકડાં માટે, મોટા થઈએ તેમ ભણતરમાં, પછી... Read More

નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ

એક જ પ્રસંગને જોવાની બે જુદી-જુદી દૃષ્ટિ હોય છે. એક પોઝિટિવ દૃષ્ટિ અને બીજી નેગેટિવ દૃષ્ટિ. પોઝિટિવ (હકારાત્મક) દૃષ્ટિ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ... Read More

વ્યસનથી મુક્તિ

“વ્યસનમાંથી મુક્ત થવું એટલે બહુ મુશ્કેલ!” એવી માન્યતા વ્યસનમાં બંધાયેલા સર્વ લોકોને હોય જ છે. પછી એ ડ્રગ્સ, આલ્કોહોલ જેવું મહાજોખમી વ્યસન હોય કે... Read More

ધંધામાં નીતિમત્તા

મનુષ્ય ધંધો રોજગાર કરે છે તેનો હેતુ શો છે? પૈસા કમાવાનો. એમાંય બધાને નફો જ જોઈતો હોય, ખોટ માટે કોઈ ધંધો નથી કરતું. પૈસા કમાવા પાછળનો દરેકનો હેતુ... Read More

ભય

દરેક જીવમાત્રને ભય હોય જ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય દરેક જીવોમાં ચાર પ્રકારની સંજ્ઞા હોય, આહાર, મૈથુન, નિદ્રા અને ભય. જીવ ગર્ભમાં આવે ત્યારથી ઠેઠ મરતા... Read More

અંધશ્રદ્ધા

અંધશ્રદ્ધા એટલે આંધળી શ્રદ્ધા, અવળી શ્રદ્ધા. લૌકિક જગતમાં જે અવળી માન્યતાઓ પ્રવર્તે છે, તેમાં પણ સૌથી ભયંકર અંધાપો લાવી દે એવી માન્યતા એટલે... Read More

બ્રહ્મચર્ય શું છે? બ્રહ્મચર્ય પાલન અંગેની માર્ગદર્શિકા

બ્રહ્મચર્ય એ શું છે? શું વિકારી વૃત્તિઓને કાબૂમાં કર્યા વિના બ્રહ્મચર્ય પાલન કરવું શક્ય છે? હા! બ્રહ્મચર્ય એટલે તમે વિષયમાં મન, વાણી કે શરીર દ્વારા... Read More

યોગ અને ધ્યાન, આત્મજ્ઞાન પ્રાપ્તિમાં (આત્માનુભવ પ્રાપ્ત કરવામાં) કેવી રીતે મદદ કરી શકે?

મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છ્વાસનું ધ્યાન, કુંડલિની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને એટલે કે... Read More

વર્તો વર્તમાનમાં

એક દિવસમાં ૨૪ કલાક અને ૧૪૪૦ મિનીટ અને ૮૬૪૦૦ સેકન્ડ હોય છે. તો શું તમે કહી શકો છો કે આજે તમે કેટલી મિનીટ કે સેકંડ વર્તમાનમાં રહ્યા? સારું, તો શું તમે... Read More

પ્રામાણિકતા અને પ્યોરિટી

ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ... Read More

ખરેખર ભૂલ કોની: મારે જ શા માટે ભોગવવું પડે છે?

જીવનમાં આપણને કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આવે છે ત્યારે હૃદય કકળી ઊઠે છે કે આમાં મારી શી ભૂલ? મેં શું ખોટું કર્યું? મારે જ શા માટે ભોગવવાનું? કેટલાક... Read More

શું ભગવાન ન્યાય કરે છે? તો પછી અન્યાય શા માટે?

જીવનમાં આપણે ડગલે ને પગલે જોઈએ છીએ કે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર વ્યકિત મોજ કરે છે. નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે છે,... Read More

મનનો ઉકેલ કેવી રીતે લાવવો?

જ્યારે મનની વાત આવે છે, ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે, ‘હું કેવી રીતે મારા મનને સ્થિર કરું?’ તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ... Read More

×
Share on