બુદ્ધિ સંસારની દરેક બાબતમાં નફો-ખોટ દેખાડે. બુદ્ધિ દ્વંદ્વ દેખાડે. બુદ્ધિ એ દ્વંદ્વની જનની છે!
પરમ પૂજ્ય દાદા ભગવાન
Copied!
Copied!
જલેબી ચાનું તેજ હણે. તેવી જ રીતે આત્માનું જ્યારે સુખ ચાખે, ત્યાર પછી આ સંસારનાં સુખો મોળાં લાગે. સંસારનાં સુખો મોળાં લાગે નહીં ત્યાં સુધી સંસાર છૂટે નહીં!