જગત ક્રોધી કરતાં ક્રોધ ના કરનારાથી વધારે ભડકે! કારણ શું? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય. કુદરતનો નિયમ છે એવો! નહીં તો ક્રોધ ન કરનારાનું રક્ષણ જ કરનાર ના મળેને! ક્રોધ એ અજ્ઞાનતામાં રક્ષણ કરનારું છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events