આધ્યાત્મિક સૂત્રો

હિંસકભાવ ના રહે તે સંયમી કહેવાય. ક્રોધ-માન-માયા-લોભમાં પણ હિંસકભાવ ના રહે, એનું નામ સંયમ. સંયમી મોક્ષે જાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on