"વેદના" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on વેદના
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સુખેય વેદના છે ને દુઃખેય વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે ! સુખના સમુદ્રમાં પડી રહે, પણ અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on