"સિદ્ધિ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સિદ્ધિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ લોકો કચકચ કરીને પોતાની સિદ્ધિઓ ખોઈ બેસે, માટે 'જેમ છે તેમ' જાણો. આ બધી સગાઈઓને લૌકિક જાણો, એને અલૌકિક સગાઈ ના માનો. એવી કંઈ શોધખોળ કરો કે આ પઝલમાં જ શાંતિથી રહેવાય. એ શોધખોળ તમારી મહીં જ છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે. હરેક ચીજ મળી આવે. પણ આ લોભ એને હેરાન કરે છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on