"ગલન" પર આધ્યાત્મિક સૂત્રો

આખો સંસાર જ પુદગલનો છે. પણ પુદગલમાં રાગ-દ્વેષ થવો, એનું નામ બંધન ને પુદગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું નામ મુક્તિ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ગલન

બ્રહ્મચર્ય એટલે શું ? આ પૂરણ થયું એ ગલન ના થાય તે બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી શકે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ દેહમાં ક્રોધ, હર્ષ, શોક બધું જ ભરેલું છે. પણ તેમાં આત્મા તન્મયાકાર ના થાય ને પુદગલનાં દરેક સંયોગોને પરપરિણામ જાણ્યું, એને સમ્યક્ ચારિત્ર કહેવાય !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ બધી પુદગલની સ્થિતિ છે, આત્માની નથી. જગતે પુદગલની સ્થિતિને આત્માની સ્થિતિ માની લીધી છે. આત્મા તો આને જાણ્યા જ કરે છે કે શું થાય છે ને શું નહીં ? એને કશું આની જોડે લેવાય નથી ને દેવાય નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on