"અનંત શક્તિ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on અનંત શક્તિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on અનંત શક્તિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

‘મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે ‘શુદ્ધ ચેતન’ અનંત શક્તિવાળો છે!’ આ તો માયાનાં વિઘ્નો છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આપણે બળવાન થવાનું નથી, નિર્બળતા કાઢવાની છે. તમે પોતે જ અનંત શક્તિના ધણી છો! સુખેય બહાર ખોળવાનું નથી, મહીં અપાર છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આત્માની અનંત શક્તિ છે! તમે આત્મા જાણ્યા પછી આત્મામાં એકતાર થાવ તો તે પ્રગટ થાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on અનંત શક્તિ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ઘર્ષણથી બધી શક્તિ ખલાસ થઈ જાય. આત્માની અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. કોઈ અવળો ભાવ થયો, આંખ ઊંચી થઈ જાય એ ઘર્ષણ. ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ? માથું ફૂટી જાય ! ઘર્ષણ એકલું ના હોત તો માણસ મોક્ષે જાય. બસ, એક જ શબ્દ શીખી ગયો કે, ‘મારે કોઈના ઘર્ષણમાં નથી આવવું.’ તો તે સીધો મોક્ષે જાય. વચ્ચે ગુરુનીય જરૂર નહીં ને કોઈનીય જરૂર નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

બધી આત્મશક્તિ જો ખલાસ થઈ જતી હોય તો તે ઘર્ષણથી. અનંત શક્તિઓ ઘર્ષણથી ખલાસ થાય છે ! સહેજ પણ ટકરાયા તો ખલાસ ! આપણે જાગૃતિપૂર્વકના સંયમથી સામા જોડે ટકરાઈએ નહીં તો કામ ચાલે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ભગવાને જગતના લોકોને કહેલું કે જેની પાસે જે શક્તિ હોય, તેને સંભારવાથી તે શક્તિ ઉત્પન્ન થાય. તને ભગવત્ શક્તિ માગતાં ના આવડે ને કૂદવું હોય તો વાંદરાને સંભારીને શક્તિ માગ તો તે આવડશે. ભસવું હોય તો કૂતરા પાસે શક્તિ માગવી પડે ! ‘જ્ઞાની’ પાસે અનંત શક્તિ હોય, તેમને સંભારું તો એ શક્તિઓ પ્રાપ્ત થઈ જાય !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

દ્રવ્યકર્મમાં શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત શક્તિઓ છે. પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂર્છિત ભાવ, મોહ લાવેલો હોય છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

લોકો તો જે મળ્યા તેની જોડે વાતોએ વળગી પડે છે. કો'ક મળવો જોઈએ. આ વાતોથી તો અનંત શક્તિઓ વેડફાય છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

‘મારું શું થશે કહ્યું કે બગડ્યું !’ એનો અર્થ એમ કે એ આત્માને ગણકારતો જ નથી. આત્મા અનંત શક્તિવાળો અંદર બેઠો છે તો તેની પાસે શક્તિ માગને !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on