"અણસમજણ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on અણસમજણ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાંને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. ‘શુદ્ધ પ્રેમ’ એ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી કે એમના ‘ફોલોઅર્સ’ પાસેથી મળે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on અણસમજણ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

મોક્ષ ક્યારે થશે ?!! તમારું જ્ઞાન, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે. ભૂલથી જ અટક્યા છો. 'હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ બાબાનો બાપો છું, હું એંસી વરસનો છું', કહે છે. કેટલી બધી ભૂલો ! પરંપરા ભૂલોની !! મૂળમાં જ ભૂલ !!! માત્ર એક જ અણસમજણ 'આ' છે અને એનાથી જ મોક્ષ અટક્યો છે અને એક જ સમજથી મોક્ષ છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ક્રમિક એટલે કરવાપણું. ‘અક્રમ વિજ્ઞાન’ ખાલી સમજવાનું જ છે. અણસમજણથી ઊભું થયેલું સમજણથી વિખરાઈ જશે. ‘મને આમ થયું’ એ ના હોય, ખાલી જાણવાનું જ કે ‘આમ થયું’ !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on