
સાચું જ્ઞાન' હોય ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ જાય. એટલે પછી સંસારનાં કર્મો બંધ થઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનદાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત).
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકોએ 'કર્તા થિયરી' જોઈ છે પણ 'કર્મ-થિયરી' જોઈ નથી. ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે 'કર્તા થિયરી'! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ 'કર્મ થિયરી'. કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
