
સાચું જ્ઞાન' હોય ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ જાય. એટલે પછી સંસારનાં કર્મો બંધ થઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનવિષયી સુખોમાં ગમતા - અણગમતા ભાવ ઉત્પન્ન થાય, તેમાં સહિષ્ણુતા રાખીને, કોઈના ઉપર આરોપ ભાવ ન કરવો, એ ધર્મધ્યાન છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનપોતાની જાતને જાણવાનું આવડવું જોઈએ. અને આ ના આવડે, તો ધર્મધ્યાન આવડવું જોઈએ. ધર્મધ્યાન ના આવડ્યું, તો ફરી મનખો ગયો. અને 'પેલું' ના આવડ્યું, તો મોક્ષ નહીં મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
