"સમય" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સમય
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

એક ‘સમય’ પણ સ્વરૂપના ભાનમાં રહ્યો, તે ક્યારેય પરનો સ્વામી થવા ના ઇચ્છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

બહાર બગડી ગયું હોય તો ભલે બગડી ગયું, પણ મહીં ના બગડવા દઈશ. દેવું આપવાની સગવડ ના હોય ત્યારે મહીં ચોખ્ખું રાખવું કે આપવું જ છે. તે મહીંનું બગડવા ના દીધું એટલે દેવાં આપવાનો સમય આવશે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on