
આત્મા ‘પરમેનન્ટ‘ હોવાથી આત્માનો અનુભવ પણ ‘પરમેનન્ટ‘ છે. સંસારની બધી વસ્તુઓ ‘ટેમ્પરરી‘ છે. માટે તેનો અનુભવ પણ ‘ટેમ્પરરી‘ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનસાચું જ્ઞાન' હોય ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ જાય. એટલે પછી સંસારનાં કર્મો બંધ થઈ જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
