"શાશ્વત સુખ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શાશ્વત સુખ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

કોઈ કહે 'જ્ઞાની પુરુષ' 'રિયલ'માં સુખી હોય પણ 'રિલેટિવ'માં સુખી કે દુઃખી હોય, ત્યારે હું કહું કે 'ના'. 'જ્ઞાની પુરુષ' રિલેટિવને 'રિલેટિવ' જાણે છે, તેથી રિલેટિવમાં પણ સુખી હોય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

'કઢાપો-અજંપો' ના થાય એ જ અંતરંગ શાંતિ. બહિરંગની જોડે જો ચિત્ત એકાગ્ર થાય તો અંતરંગ તૂટી જાય. બહિરંગથી તો આ જગત બધું ઊભું થયું છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શાશ્વત સુખ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શાશ્વત સુખ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

'રાઈટ બિલીફ' થાય તો જગત જુદી જ જાતનું દેખાય. 'રાઈટ બિલીફ' અવિનાશી તરફ લઈ જાય ને 'રોંગ બિલીફ' સંસાર તરફ લઈ જાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શાશ્વત સુખ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શાશ્વત સુખ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સુખેય વેદના છે ને દુઃખેય વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે ! સુખના સમુદ્રમાં પડી રહે, પણ અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on