"પ્રયત્ન" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on પ્રયત્ન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ સંસાર નરી ફસામણ છે. ફસાયા પછી નીકળાય નહીં. અરે, આ કાદવમાં ઊંડો ઊતરે તો ય ના નીકળાયને ! કાદવમાં ગરક્યા પછી નીકળવા જેમ જેમ પ્રયત્ન કરે, તેમ તેમ વધારે ને વધારે ગરકાય !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ સંસાર નરી ફસામણ છે. પછી જાય ક્યાં તે ? અરે, કાદવમાં ફસાયા હોય તો બહાર નીકળાતું નથી, પ્રયત્ન કરે તેમ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય. તો પછી આ કલ્પનાઓમાં ફસાય તો શી રીતે છૂટાય ?

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે, ખોરાક આવે તો વાંધો નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સહજ પ્રયત્ન નિયમથી ફળ આપે જ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પ્રયત્ન કરવા જાઓ ત્યાં સંસાર છે. પ્રયત્ન કરવાથી દોષ જાય નહીં. સાચું ‘જ્ઞાન’ હોય ત્યાં જ દોષ જાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન એ પોતાનું છે. એનાથી સ્વતંત્ર થવાય. વિપરીત જ્ઞાન એય જ્ઞાન છે. એ જાણવાનોય ‘ટેસ્ટ’ આવે, પણ એનાથી બંધનમાં અવાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

મોક્ષે જવા ભયંકર પ્રયત્નો કરે છે. એમાં એમનો દોષ નથી, એમને સંજોગ બાઝતો નથી. સમકિતનાં સાધનો આમ તો બહુ ભેગાં કર્યાં છે પણ સમકિતનો સંજોગ બાઝતો નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on