સમજ જ્ઞાનમાં પરિણામ પામે એટલે વર્તનમાં પરિણામ પામે.
સાચી સમજ ક્યારેય ભૂંસાય નહીં.
સમજ એ દર્શન છે. દર્શન આગળ વધતું વધતું ‘કેવળદર્શન’ સુધી જાય છે.
સમજમાં અહંકાર નથી, બુદ્ધિમાં અહંકાર છે. માટે બુદ્ધિ ઊંધું દેખાડશે. સમજને સૂઝ કહે છે. તમે બહુ વિચાર કરો ત્યારે મહીં એકદમ સૂઝ પડશે. એને કોઠાસૂઝ કહી.
subscribe your email for our latest news and events