પોતે પોતાના ‘સેલ્ફનું રિયલાઈઝ’ કર્યું તે સાક્ષાત્કાર!
પરમ પૂજ્ય દાદા ભગવાન
Copied!
Copied!
આત્મસાક્ષાત્કાર થાય ત્યારે પ્રત્યક્ષ ભક્તિ થઈ કહેવાય.
પરમ પૂજ્ય દાદા ભગવાન
Copied!
તારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે.