"mat" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on mat
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on mat
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્યાં સુધી પૂર્ણ પરમાત્માનો અનુભવ ના થાય, સચ્ચી આઝાદી ના થાય, ત્યાં સુધી અટકવું ના જોઈએ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સંસારમાં શું સુખ છે? પોતાનું પરમાત્મ સુખ વર્તે એવું છે. કોઈ ડખલ જ ના કરી શકે એવી સચ્ચી આઝાદી થાય એવું છે. જે ડખલ આવે છે તે ડખો કરેલો તેનાં પરિણામ છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ બે જ વાક્યમાં હું આખું ‘સાયન્સ’ કહેવા માગું છું: જીવમાત્રમાં પરમાત્મ શક્તિ રહી છે. તે પરમાત્મ શક્તિને કોઈ ડખલ કરી શકે જ નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આત્મા નિરંતર જુદો છે, દેહથી નિરંતર જુદો જ રહે એવો છે, એવું ભાન થાય ત્યારથી જ પરમાત્મા છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on