"kal" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on kal
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on kal
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જગત કલ્યાણના ‘અમે’ નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. ભાવના કોણ કરી શકે? મહાપુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

‘જ્ઞાની પુરુષ’ ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું ‘નિયાણું’ ના હોય, તે ‘જ્ઞાની’ ન હોય. જેને બીજું ‘નિયાણું’ હોય, તે ‘જ્ઞાની’ જ્ઞાની જ નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જગતનું કલ્યાણ કોણ કરી શકે? પોતાનું જે કલ્યાણ કરે, તે બીજાનું કરે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જગત કલ્યાણની તો આપણે ખાલી ભાવના જ કરવાની છે. પછી કાર્ય તો કુદરત કરશે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

કોઈનુંય મન તમારાથી સહેજ પણ જુદું પડ્યું, તો તમે ‘કેવળજ્ઞાન’થી જુદા પડ્યા! ઓછામાં ઓછાં મન આપણાથી લોકોનાં જુદાં થવાં જોઈએ. નહીં તો ત્યાં સુધી ‘મુક્ત હાસ્ય’ આવશે નહીં ને ‘મુક્ત હાસ્ય’ વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

અહંકારશૂન્ય થાય ત્યારે ‘નિર્વિકલ્પ સમાધિ’ કહેવાય. અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પોતે વિકલ્પી ક્યારેય નિર્વિકલ્પી ના થઈ શકે. એ તો ‘નિર્વિકલ્પી પુરુષ’નું નિમિત્ત જોઈએ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ. ‘નિર્વિકલ્પ સમાધિ’ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on kal
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on