
મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆખો સંસાર જ પુદગલનો છે. પણ પુદગલમાં રાગ-દ્વેષ થવો, એનું નામ બંધન ને પુદગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું નામ મુક્તિ.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
