"સ્ત્રી" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on સ્ત્રી
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દૃષ્ટિ ના બગડે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જગત આસક્તિને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ ! આ બધું કામથી ઊભું થયું છે ! કામ ના થાય તો મહીંથી બધાં બૂમો પાડે, હલ્લો કરે ! સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું નથી. એક ‘જ્ઞાની પુરુષ’ જ પોતાના થાય. તેથી ભગવાને કહ્યું, ‘જીવમાત્ર અનાથ છે.’

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સાચો ધર્મ ક્યાં છે ? કે જ્યાં સ્ત્રી, પુરુષ, છોકરાં, બાળકો, ઘૈડાં, અભણ, ભણેલાં બધાં ખેંચાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

કોઈને ઘેર ગયા હોઈએ ને આપણને એની સ્ત્રી સારું સારું ખવડાવે તો તેનો ઉપકાર માનવો જોઈએ, પણ એવી ભાવના નક્કી ના થવી જોઈએ કે આ સ્ત્રી મારી જોડે આવે તો સારું ! આ ખાવા-પીવાની ચીજ જોડે એવા ભાવ કરે છે, તેથી આવી વળગણ વળગ્યા કરે છે. તેથી ભગવાને કહ્યું કે, મોજ કર પણ મોજીલો ના થઈશ, શોખ કર પણ શોખીન ના થઈશ.

×
Share on