
ઇચ્છાઓ પૂરી ક્યારે થશે ? શુદ્ધાત્મા થાય ત્યારે ! આ ઇચ્છાઓનો સમુદ્ર છે. એક ઇચ્છા પૂરી થાય ત્યારે બીજી શરૂ થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનજગતમાં ઉપાદાન બધાં બહુ જાતનાં છે. પણ છેલ્લામાં છેલ્લું ઉપાદાન, મોક્ષનું ઉપાદાન પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાન જીવમાત્રની અંદર બેઠેલા છે, ચેતનરૂપે. એનું ભાન જ નથી. એ ચેતન એ જ પરમેશ્વર છે ! 'શુદ્ધ ચેતન' એટલે શુદ્ધાત્મા, એ જ પરમાત્મા !
પરમ પૂજ્ય દાદા ભગવાનઅહંકારના કેન્દ્રથી સંસારનાં બધાં જ લક્ષ સુંદર બેસે ! અહંકારના કેન્દ્રથી 'શુદ્ધાત્મા'નું લક્ષ ના બેસે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
