"ફૂલ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on ફૂલ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વ્યવહાર એટલે જ ઉપલક. વ્યવહારમાં લોકો બોલે છે તે 'ફૂલ સ્ટોપ' કરે છે. પણ ના, વ્યવહારમાં તો 'કોમા' હોય. ત્યાં લોકોએ 'ફૂલ સ્ટોપ' મૂકી દીધું. 'હું ચંદુભાઈ છું' ત્યાં 'કોમા' હોય અને 'હું શુદ્ધાત્મા છું' ત્યાં 'ફૂલ સ્ટોપ' હોય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આખું જગત જે જે કરે છે તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી જપ કરો, તપ કરો, બધું કુદરતી વિસર્જન છે. ફૂલ ચઢાવે છે, તેનો ઉપકાર શો ? અને ગજવું કાપે, તેનો અપકાર શો ? સર્જનમાં પોતે નિમિત્ત હોય છે ને વિસર્જન તો કુદરત જ કરે છે. આ વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ જગતમાં કશું સારું નથી ને કશું ખરાબ નથી. આ બાજુ ફૂલની દુકાન હોય ને પેણે માંસાહારની દુકાન હોય તો આપણે થૂંક થૂંક શું કામ કરીએ ? સારું-ખોટું બન્ને છોડવાનું છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

‘શુદ્ધ પ્રેમ’ એટલે વધે નહીં, ઘટે નહીં. ગાળો ભાંડીએ તો ઘટી ના જાય ને ફૂલો ચઢાવીએ તો વધી ના જાય, એનું નામ ‘શુદ્ધ પ્રેમ.’ ‘શુદ્ધ પ્રેમ’ એ પરમાત્મા પ્રેમ ગણાય છે. એ જ સાચો ધર્મ છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પરમાત્મા એટલે પોતે પોતાની ‘ફૂલ’ (સંપૂર્ણ) શક્તિઓ ડેવલપ થઈ જાય, બધી શક્તિ પ્રગટ થાય ! તે પણ આ શક્તિઓ માત્ર આવરાઈ ગઈ છે. નહીં તો પોતે જ પરમાત્મા છે. કોઈ કરોડપતિના અબજો રૂપિયા જમીનમાં દટાયેલા હોય પણ ના જડે ને એ પાંચ રૂપિયા માગવા જાય એવું થઈ ગયું છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on