"જીવન" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on જીવન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સ્યાદ્‍વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્માત્ર ધર્મપ્રમાણ ના દુભાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ઘરડા થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શા કામનો ? આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઈએ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જીવનમાં વહેલું મરવાની ભાવના કરે તેય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, ને ના મારવાની ભાવના કરે તેય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે. જ્યારે સ્ટેશન આવે ત્યારે ઊતરી પડવું. મરવાનીય નહીં ને ના મરવાનીય ભાવના ના રાખવી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on જીવન
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

દિલ ઠર્યા સિવાય કોઈ દહાડોય મોક્ષમાર્ગ હોય નહીં. મોક્ષમાર્ગમાં દિલ ઠરી જવું જોઈએ. દિલ ઠરે નહીં એટલે તો જીવનો સ્વભાવ કષાયી છે. નહીં તો એને કષાય અને વિષયની જરૂર જ નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on