"કોઝ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on કોઝ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

અમે' તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે ? બધું તમારું ને તમારું જ છે ! Nobody is responsible for 'you'. 'You are whole and sole responsible for yourself.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on કોઝ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ જગતમાં બધા 'ડ્યૂટી' તો બજાવે જ છે. પણ 'ડ્યૂટી' બજાવે ને ઉપરથી ડફળાવે, તે જાનવરગતિમાં જાય. ફરજ સમજીને બજાવે તો ફરી મનુષ્યપણું આવે. અને નમ્રતાથી બજાવે તો દેવગતિમાં જાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આપણને હરકત કરનારો છે માટે બીજી બાજુ મદદ કરનારો છે એ વાત ચોક્કસ છે. જેમ હરકત કરનારો દેખાતો નથી તેમ મદદ કરનારો પણ દેખાતો નથી. હરકત કરનારો બે-પાંચ વરસથી વધારે ના ટકતો હોય તો મદદ કરનારો પણ એથી વધારે ના ટકે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on કોઝ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

તું સીધો રહીશ તો સામાને સીધા થઈને આવ્યે જ છૂટકો છે. કોઈ તમને ગાળ ભાંડે તે તમારી જોખમદારી પર ભાંડે છે ? તો શું ભગવાનની જોખમદારી પર ભાંડે છે ? ના, તે તો પોતાની જ જોખમદારી પર તમને ગાળ ભાંડી રહ્યો છે. જો તમે સામી ગાળ ભાંડશો તો એ તમારી જોખમદારી થઈ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

તું કાર્યનું બોલીશ નહિ. કાર્યનું સેવન કરીશ નહિ. એ પરિણામ છે. પણ ‘કોઝિઝ’નું - કારણનું સેવન કર. કારણનું સેવન કરવામાં ન આવે ત્યાં સુધી કશું જ વળે નહિ.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on