આત્મધર્મ કોના માટે છે ? જે કોઈથીય અંજાય નહીં. ભડક કોઈની કેમ લાગવી જોઈએ ? જો ભડક કોઈની લાગે તો તે અંજાયેલો કહેવાય.
જ્યાં કાયદા ત્યાં લૉ-કોર્ટ, આત્મધર્મ નહીં. જ્યાં કાયદો નહીં, ત્યાં ભગવાનનો વાસ !
subscribe your email for our latest news and events