છૂપાં કામ રાખે તે કપટ કહેવાય. કપટની તો ધણીનેય ખબર ના પડે. જૂઠું પણ કપટમાં જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાન
Copied!
Copied!
Copied!
Copied!
ચૈતન્ય ઇન્દ્રિયગમ્ય હોત તો ભગવાનને ખોળવાના જ ના રહેત, જન્મથી જ આંખે એ દેખાત ! જ્યાં ઇન્દ્રિયનું ના ચાલે, મનનું ના ચાલે, બુદ્ધિનું ના ચાલે, કોઈનું ના ચાલે ત્યારે ભગવાન દેખાય. તેથી તો કહે છે ને, 'હું હૃદયમાં જ છું.' 'આડી ત્રાટી કપટકી તાસે દીસત નાહિ !'