www.dadabhagwan.in
                   
વિજ્ઞાન-ભંડાર

પૂ. દાદા, પૂ. નીરુમા અને પૂ. દીપકભાઈના સત્સંગના પુસ્તકો, વી.સી.ડી. અને ડી.વી.ડી. તથા બાળકોના આધ્યાત્મિક વિકાસ માટેના પુસ્તકો અને ગેમ્સ અત્યંત સુશોભિત રીતે વેંચાણ અર્થે ગોઠવેલા છે. તેમાં મૂર્તિઓ, ભગવાનના ફોટાઓ પણ છે. પ્રદર્શન અને વેચાણની જગ્યા સિવાય સ્ટોરમાં ખરીદનાર માટે વાંચવા અને સાંભળવા માટે જુદો વિભાગ છે.

 

google
Web www.dadabhagwan.in
show bar