www.dadabhagwan.in
                   
સ્ટોપ એન સ્ટે - ડોરમેન્ટરી (અતિથિ ગૃહ)

આધ્યાત્મિક મુમુક્ષુઓ માટે ત્રિમંદિર, અડાલજ ખાતે પ્રમાણસર ભાવે રહેવા માટે સુયોજિત રીતે નિયુક્ત થયેલની સગવડ છે. તેમાં બે મોટા એરકન્ડિશનર વિશાળ રૂમો (સ્ટાર રૂમો) ૨૦ - એરકન્ડિશન રૂમો, ૩૦ - સાદા રૂમો છે. બધા જ રૂમો સ્વતંત્ર રીતે ટોઈલેટ-બાથરૂમ સગવડવાળા અને સુખદાયી પથારી વાળા બેડ, પડદા, ૨૪ કલાક ઠંડા અને ગરમ પાણીની સગવડતાવાળા છે.

આ ઉપરાંત આધ્યાત્મિક મુમુક્ષુઓ માટે સુખદાયી તેમ જ ઘણા રાહત દરની સગવડવાળી, ૩૦૦ પથારીની વ્યવસ્થાવાળી રહેઠાણ સુવિધા ઉપલબ્ધ છે જે ડોરમેટરી તરીકે ઓળખાય છે.

 

google
Web www.dadabhagwan.in
show bar