નામ પ્રમાણે તે એક ઘણોજ વિશાળ આખા ગુજરાત રાજયમાં ફક્ત એક જ હોલ છે તેનો વિસ્તાર ૩૧૨૫૦ સ્કેવર ફીટ (૨૫૦'-૧૨૫'), સીલીંગ ઊંચાઈ ૨૨ ફૂટ અને છ હજાર વ્યક્તિઓને સમાવી શકે એટલો છે.
પૂજય દાદા ભગવાનના સત્સંગ માટે ઘણું કરીને હોલનો ઉપયોગ થાય છે.
તે સેન્ટ્લાઈઝ એર-કુલ્ડ છે, તેમાં ત્રણ કેમેરા (ઓન-લાઈન મિકસીંગ), પાંચ મોટા પ્રોજેક્ટર પડદાઓ અને આ સાઉન્ડ પધ્ધતિ છે દુનિયાના કોઈપણ ભાગમાં જીવંત ઓડિયો-વિડીયો કોન્ફરન્સ થઈ શકે તેવી અદ્યતન સુવિધા પણ ઉપલબ્ધ છે.